Jago CA Students Jago
Hardik Dave (IPCC and CS Professional(FINAL) Student) (15533 Points)
01 June 2011Hardik Dave (IPCC and CS Professional(FINAL) Student) (15533 Points)
01 June 2011
Vijay
(Adamo Studio)
(2112 Points)
Replied 01 June 2011
Ya really these politicians are just Swallowing the nation
Vijay
(Adamo Studio)
(2112 Points)
Replied 01 June 2011
What Anna Hazare said about Gujarat is totally wrong & some facts are displayed below
ગાંધીભક્તો બીજાના દોરવ્યા દોરાય છે અને ખત્તા ખાય છે. અણ્ણા પણ તેમાં અપવાદ નથી. ઉતાવળે અભિપ્રાય આપનાર અણ્ણા અને ચંપારણમાં દિવસો સુધી એફિડેવિટો એકઠી કરનારા ગાંધી વચ્ચેનો તફાવત ઊડીને આંખે વળગે તેટલો સ્પષ્ટ છે. અખબારી અહેવાલો અને ચીલાચાલુ વાતો સાંભળીને પોતે ગુજરાતનાં અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા અને ગુજરાતમાં એક જ દિવસની મુલાકાતમાં તેમણે ગુજરાતને ગોટાળાનો મુલક જાહેર કર્યો. ગુજરાતને લાંછન લાગે તેવી બે વાત તેમણે કરી છે. ગુજરાતમાં દૂધ કરતાં દારૂનો વપરાશ વધારે છે તેવું તેમનું વિધાન ભડકામણું છે અને તદ્દન ખોટું પણ છે. અણ્ણા જેવા કાચા કાનનાં આગેવાનોનાં નિવેદનો ગુજરાતની સ્વસ્થ જનતાની બદબોઈ કરે છે. મહારાષ્ટ્રનાં પ્રધાન બબનરાવ ઘોલપની ઘટનામાં બિનપાયાદાર આક્ષેપો કરવા બદલ અણ્ણાને ત્રણ મહિના કારાવાસની સજા થયેલી પણ મુખ્યમંત્રીએ એક દિવસના જેલવાસ પછી તેમને છોડી મૂકેલા. ગુજરાત ગોટાળાનો મુલક છે તેવું અણ્ણાનું નિવેદન તો અનેકગણું વધારે અટપટું છે. આખા દેશમાં સાર્વત્રિક ધોરણે ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય ત્યારે ગુજરાત ભ્રષ્ટાચારથી સદંતર મુક્ત છે તેવું કહી શકાય નહીં. ગુજરાત વેપારી પ્રદેશ છે. વેપારીઓ અને કવિઓ ચોરીથી મુક્ત હોતાં નથી (નાસ્તી અચૌર: વણિકજન:, નાસ્તી અ ચૌર: કવિજન:) તેવું સંસ્કૃત સુભાષિતકારોએ પણ કહ્યું છે. કૌભાંડો અને ગુંડાગીરીથી લોકો એવા થાક્યા છે અને એવા હારણ થઇ ગયા છે કે તેની સામે અવાજ ઉઠાવનારને તાબડતોબ માથે બેસાડે છે. આજીવન સમાજ સેવા કરનાર અતિ પવિત્ર અણ્ણા હજારે ભ્રષ્ટાચાર સામે ઉપાડેલી ઝુંબેશનાં કારણે દેશભરમાં આદરપાત્ર બન્યા છે. ‘ભ્રષ્ટાચાર હટાવ’ની માગણી જોરદાર બની છે પણ ભ્રષ્ટાચાર કોઇ ભૌતિક વસ્તુ નથી કે ઉપાડીને બાજુમાં મૂકી દઇએ. જન લોકપાલની નિમણુંક થવાથી ભ્રષ્ટાચાર આપોઆપ ઓગળી જશે તેવી આશા નરી બાલીશતા છે પણ અણ્ણા હઝારેની દાનત અને ધગશ માટે બે મત નથી. હઝારેજી મહાત્મા ગાંધીના પગલે ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ ગાંધી અને ગાંધીભક્તોમાં સૌથી મોટો તફાવત વહેવાર કુશળતાનો છે. ગાંધી જાત તપાસ સિવાય કશું સાંભળે કે સ્વીકારે નહીં. તેની સજ્જતા કેળવવા માટે આખું વરસ ભારતમાં ફરતાં રહ્યા. આવી સજ્જતા માટે દુનિયાનાં કોઇ આગેવાને આટલી જહેમત ઉઠાવી નથી. ગાંધીભક્તો બીજાના દોરવ્યા દોરાય છે અને ઘણીવાર ખત્તા ખાય છે. અણ્ણા પણ તેમાં અપવાદ નથી. અખબારી અહેવાલો અને ચીલાચાલુ વાતો સાંભળીને પોતે ગુજરાતનાં અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા અને ગુજરાતમાં એક જ દિવસની મુલાકાતમાં તેમણે ગુજરાતને ગોટાળાનો મુલક જાહેર કર્યો. આ રીતે અને આટલી ઉતાવળે અભિપ્રાય આપનાર અણ્ણા અને ચંપારણમાં દિવસો સુધી એફિડેવિટો એકઠી કરનાર ગાંધી વચ્ચેનો તફાવત ઊડીને આંખે વળગે તેટલો સ્પષ્ટ છે. ગુજરાતને લાંછન લાગે તેવી બે વાત તેમણે કરી છે. ગુજરાતમાં દૂધ કરતાં દારૂનો વપરાશ વધારે છે તેવું તેમનું વિધાન ભડકામણું છે અને તદ્દન ખોટું પણ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ થાય છે અને જેને દારૂ જોઇએ તેને સહેલાઇથી મળી રહે તે બંને વાત સાચી છે પણ દૂધનો વપરાશ કરવામાં ગુજરાત આખા ભારતમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે અને અન્ય તમામ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં દારૂનો વપરાશ ઓછામાં ઓછો થાય છે. દારૂબંધી નિષ્ફળ ગઇ છે તેવો કકળાટ જરૂર કરી શકાય પણ યાદ રાખવું જોઇએ કે દારૂબંધી દુનિયાના કોઇ દેશમાં સફળ થઇ નથી. દારૂ બનાવવો તદ્દન સહેલો છે અને તેમાં મબલખ નફો છે તેથી ઉદ્યોગપતિઓ અને મવાલીઓ દારૂનો ધંધો કરવા હંમેશાં તલપાપડ હોય છે અને ભ્રષ્ટાચારનાં કારણે દારૂ ઝડપથી પહોંચાડી શકાય છે. ભારતના વિવિધ રાજ્યોમાં વપરાતા દારૂનાં આંકડા મળે છે અને દારૂ તથા નશાકારક દ્રવ્યોનો સૌથી વધારે વપરાશ પંજાબમાં થાય છે તેવા આબકારી ખાતાનાં આંકડા તપાસી જવાની ખેવના રાખવાના બદલે અણ્ણાએ સાંભળેલી વાતોનાં આધારે બફાટ કર્યો છે. દારૂનો સૌથી વધારે વપરાશ કરનાર પંજાબમાં પણ દારૂ કરતાં દૂધ વધારે વપરાય છે તો ગુજરાતની તો વાત જ શી કરવી? સ્ત્રીઓ ભાગ્યે જ દારૂ પીએ છે, નાનાં બાળકો દારૂ પીતા નથી અને ગુજરાતમાં ધર્મનિષ્ઠાનાં કારણે દારૂ ઓછો વપરાય છે. અણ્ણાએ કદાચ નામ ન સાંભળ્યું હોય પણ ગુજરાતમાં ખાસ્સો પ્રભાવ ધરાવનાર સ્વામિનારાયણ પંથ તમામ વ્યસન મુક્તિનો આગ્રહ રાખે છે. અણ્ણા જેવા કાચા કાનનાં આગેવાનોનાં નિવેદનો ગુજરાતની સ્વસ્થ જનતાની બદબોઈ કરે છે. મહારાષ્ટ્રનાં પ્રધાન બબનરાવ ઘોલપની ઘટનામાં બિનપાયાદાર આક્ષેપો કરવા બદલ અણ્ણાને ત્રણ મહિના કારાવાસની સજા થયેલી પણ મુખ્યમંત્રીએ એક દિવસના જેલવાસ પછી તેમને છોડી મૂકેલા. ગુજરાત ગોટાળાનો મુલક છે તેવું અણ્ણાનું નિવેદન તો અનેકગણું વધારે અટપટું છે. આખા દેશમાં સાર્વત્રિક ધોરણે ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય ત્યારે ગુજરાત ભ્રષ્ટાચારથી સદંતર મુક્ત છે તેવું કહી શકાય નહીં. ગુજરાત વેપારી પ્રદેશ છે. વેપારીઓ અને કવિઓ ચોરીથી મુક્ત હોતાં નથી (નાસ્તી અચૌર: વણિકજન:, નાસ્તી અ ચૌર: કવિજન:) તેવું સંસ્કૃત સુભાષિતકારોએ પણ કહ્યું છે. ગુજરાતમાં કરચોરીનાં ચોંકાવનારા બનાવો આવકવેરા ખાતાએ અખબારોમાં છપાવ્યા છે પણ ગોટાળા અથવા કૌભાંડો શબ્દ જે અર્થમાં વપરાય છે તેવું કશું હાલ તુરતમાં તો બન્યાનું કોઇએ કહ્યું નથી. રમતોત્સવ, સ્પેકટ્રમ, આદર્શ કે આંધ્રમાં રેડ્ડીબંધુઓનાં જેવી કારવાઇ અંગે અખબારોએ કશી માહિતી નથી આપી. આપણે જાણતાં ન હોઇએ તેવા ગોટાળાઓ અંગે અણ્ણા પાસે જાણકારી હોય તો તેમણે જાહેરમાં મૂકવી જોઇએ અથવા ચૂપ થઇ જવું જોઇએ. ભ્રષ્ટાચારનાં તોલકાટલાં હોતા નથી અથવા ફૂટપટ્ટી લઇને હરામખોરીનાં માપ કાઢી શકાતા નથી પણ અખબારી અહેવાલોનાં આધારે ચાલીએ તો અન્ય પ્રદેશોની સરખામણીએ ગુજરાતમાં ગોટાળાઓની સંખ્યા ઓછી જણાય છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે જ નહીં તેવો દાવો કરવામાં જેટલી મૂખૉઇ છે તેટલી જ મૂખૉઇ ગુજરાતને ગોટાળા-રાજ કહેવામાં છે. અણ્ણા હઝારેની કાર્યભૂમિ મહારાષ્ટ્રનાં ચાર મુખ્યમંત્રીઓએ ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે જવું પડ્યું ગુજરાતનો એક પણ મુખ્યમંત્રી આ રીતે ગયો નથી. આપવડાઇ દુર્ગુણ છે તેમ આત્મગ્લાનિ પણ દુર્ગુણ છે. અણ્ણા આજે લોકપ્રિય છે. કોઇ આગેવાનના લોકપ્રિયતા કાયમ ટકતી નથી. નેહરુ જેવા ટક્યા નથી ત્યાં હઝારેની તો શી ગત હોય? પણ લોકપ્રિય બનનાર આગેવાને જવાબદાર રીતે બોલતાં શીખવું જોઇએ. ચાલીસ જેટલી લોકસેવક સંસ્થાઓ જોડે પરામર્શ કર્યા પછી અણ્ણાએ આવા વિધાન કર્યા હોય તો આ સંસ્થાઓની રજુઆતનો પાયો તપાસવો જોઇએ. લોકસેવાની બધી સંસ્થાઓ શુદ્ધ અથવા સમજદાર હોય છે તેવું માની લેવાનું કારણ નથી. ભારત સરકારે ચાર હજાર કરતાં વધારે સેવા સંસ્થાઓને અપાયેલી સ્વીકૃતિ પાછી ખેંચી લીધી છે અને તેમના પર નાણાંની ઉચાપતનાં આક્ષેપ પણ મુકાયા છે. બીજાની વાત જવા દઇએ પણ ગાંધીજીના નામે ચાલતી સંસ્થાઓમાંથી કેટલીક અગ્રગણ્ય સંસ્થાઓ પણ આવી બદનામીથી બચી નથી.‘
Shrikant1986
(Article)
(22 Points)
Replied 01 June 2011
Originally posted by : Hardik Dave | ||
Kya apne kabhi socha hai ki hamare desh ka sabse bada 2G ghotala Rs. 1 lakh 76 thousand Crore ka hai aur hamare desh ki total popualtion 121 crore hai. . . . Jara sochiye 1 aam hindustani ka isme kitna hissa aayega ? Can you answer this ? . . . The answer is Rs. 1454.54 crore EACH indian. . Amazing. . Jis desh mein janta bhook se mar rahi hai, Us desh ke ek insan ka itna paisa ye politician kha ja rahe hai. . Ye sochne ka nahi kuch karne ka samay hai . . . . Agar aapke dil mein apne desh ke liye jara sa bhi Respect hai to is message ko itna aage badhao ki pura desh hi nahi puri Duniya hamare sath ho. . . . Jago Bharat and CA students Jago. .smile. Please your support for anna Hazjare. . . .JAI HIND ! Just one mistake in your statement 1,76,000 crores divided by 121 crores is Rs.1454.54 and not Rs.1454.54 crores.
|
Shrikant1986
(Article)
(22 Points)
Replied 01 June 2011
Just one mistake in your statement 1,76,000 crores divided by 121 crores is Rs.1454.54 and not Rs.1454.54 crores.
ASHWIN HARIHARAN
(Hariharan & Hariharan)
(121 Points)
Replied 01 June 2011
friends, your patriotism is appreciable. but, lets put the facts first.in cases like this, we chartered accountants are just mute witness. there is contradiction as to the amount of revenue lost by the government. the claim of the C&AG that the loss is rs. 1.76 lakh crore has not been substantiated. however the minimum loss has been put at 38000 crores. this in itself is a big figure.
further, all of us are party to this problem of corruption. how many chartered accountants are there who have not oiled the hands of the income tax authorities to enable favourable assessment of their client's income or their own?. how many of us, writing these columns have done a violation and paid the full penalty?. but for independence day, republic day and days on which india plays pakistan in any game, how many of us feel the pride of being an indian?. how many of us have stayed back on election days to cast our vote rather than executing a planned holiday?. how many of us (including my self) have correctly claimed our audit conveyance bill or reported the exact leave status to the institute (along with form 108 / 109)?. the answers are obvious.
i am not intending to hurt the feelings of my professional brothers who have voiced their opinion here. also, i am in no manner supporting the culprits of these crimes. they deserve to be shot to death (as done in china) or stripped of their citizenship (as done in arab countries). but, we cannot run away from the reality. being professionals possessing expert knowledge on taxation, we have also advised tax planning measures to our clients. by these actions, we have also caused a revenue loss to the government.
friends, please ponder over these points and suggest me the solutions.
a concerned and confused indian
*RENU SINGH *
(✩ §m!ℓ!ñġ €ม€§ fℓม!ñġ ђ♪gђ✩ )
(21627 Points)
Replied 01 June 2011
amazing thing .....
bt can any 1 tell now what we are supposed to do ...
Manjul Soni.
(CA Student.)
(1407 Points)
Replied 01 June 2011
Sahi kaha
But APan Kaise Contribute Kare
Ye masg to faila Diya
Ab ?
Vikas Gupta
(CHARTERED ACCOUNTANT)
(16295 Points)
Replied 01 June 2011
Originally posted by : ** YOGINI ** | ||
Now it is high time to wake up... ! We supprt Anna Hajare....! Jago India Jago.... |
Originally posted by : *RENU* | ||
amazing thing ..... bt can any 1 tell now what we are supposed to do ... |
pooja tyagi
(ca final m.com)
(222 Points)
Replied 01 June 2011
how can we contribut in this noble cause for our india
CA Yamini
(CA)
(981 Points)
Replied 01 June 2011
Originally posted by : ** YOGINI ** | ||
Now it is high time to wake up... ! We supprt Anna Hajare....! Jago India Jago.... |
CA ADITYA SHARMA
(CA IN PRACTICE )
(16719 Points)
Replied 01 June 2011
we should support anna hazare and swami ramdev
25 Hours GST Scrutiny of Return and Notice Handling(With Recording)